ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ સહજાનંદ દયાનંદ પ્રેમાનંદ રામાનંદ સહજાનંદ દયાનંદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? તારક મહેતા મુકુલ કલાર્થી અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા મુકુલ કલાર્થી અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? મધુ રાય યશવંત શુક્લ સુરેશ જોષી ઇન્દુલાલ ગાંધી મધુ રાય યશવંત શુક્લ સુરેશ જોષી ઇન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર મણિશંકર રત્નજી ભટ્ટ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર મણિશંકર રત્નજી ભટ્ટ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP