કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? અમદાવાદ પોરબંદર ગાંધીનગર સુરત અમદાવાદ પોરબંદર ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આયોજિત ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021ની બીજી આવૃત્તિની થીમ શું હતી ? બાયોટેકનોલોજી : આત્મનિર્ભર ભારત બાયો સાયન્સિઝ ટુ બાયો ઈકોનોમી બાયોટેકનોલોજી : ફ્રોમ એવિડન્સ ટુ એક્સેલેન્સ ટ્રાન્સફોર્મિગ લાઈવ્સ બાયોટેકનોલોજી : આત્મનિર્ભર ભારત બાયો સાયન્સિઝ ટુ બાયો ઈકોનોમી બાયોટેકનોલોજી : ફ્રોમ એવિડન્સ ટુ એક્સેલેન્સ ટ્રાન્સફોર્મિગ લાઈવ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ? ગુજરાત બિહાર આસામ અરુણાચલ પ્રદેશ ગુજરાત બિહાર આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મળી આવેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ? આર. બિંદુ સરબાની બાસુ અજમલ ખાન અજય ઘોષ આર. બિંદુ સરબાની બાસુ અજમલ ખાન અજય ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળું કયું શહેર વર્ષ 2020માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2020માં ટોચના સ્થાને રહ્યું ? પુણે બેંગલુરુ ઈન્દોર ભોપાલ પુણે બેંગલુરુ ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી કઈ સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત વિકસાવાઈ છે ?1. કલવરી 2. ખંડેરી3. વાગીર4. વાગ્શીર માત્ર 2 અને 4 માત્ર 1 અને 3 માત્ર 1, 4 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને 3 માત્ર 1, 4 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP