ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે. રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ વિનોદ જોશી રામજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ વિનોદ જોશી રામજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ મોનજ ખંડેરીયા નિરંજન ભગત હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ મોનજ ખંડેરીયા નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? પુનિતમહારાજ બટુક મહારાજ ગુણવંત શાહ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ બટુક મહારાજ ગુણવંત શાહ પ્રવીણચંદ્ર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP