GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 16 20 30 12 16 20 30 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે ? ત્રણ માસમાં છ માસમાં બાર માસમાં આપેલ પૈકી એક પણ નહીં ત્રણ માસમાં છ માસમાં બાર માસમાં આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો: કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી કેસ - અદાલતનો મુકદ્દમો ચૂક - ઊણપ કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી કેસ - અદાલતનો મુકદ્દમો ચૂક - ઊણપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ? કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ચલણનું અવમૂલ્યન થવાને કારણે શેમાં વધારો થાય છે ? નિકાસો આયાતો આયાતો અને નિકાસો બંને મંદી નિકાસો આયાતો આયાતો અને નિકાસો બંને મંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો. (i) વ્યાજની ચુકવણી (ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ (iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (iv) સબસિડી iv, iii, ii, i આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv ii, iii, i, iv iv, iii, ii, i આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv ii, iii, i, iv ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.