GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 49 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 19 વર્ષ 49 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 19 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. કારણવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક કારણવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) ટેલિફોન(b) વિજળીનો ગોળો (c) ડીઝલ એન્જિન (d) એરોપ્લેન 1. રૂડોલ્ફ 2. રાઈટ બ્રધર્સ 3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 4. થોમસ એડિસન a-3, c-1, d-2, b-4 b-1, c-4, a-4, d-3 c-2, d-1, a-4, b-3 d-1, c-3, b-4, a-2 a-3, c-1, d-2, b-4 b-1, c-4, a-4, d-3 c-2, d-1, a-4, b-3 d-1, c-3, b-4, a-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) He is blind. He can see with ___ of his eyes. neither any either both neither any either both ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સાબરકાંઠા ખેડા દાહોદ મહીસાગર સાબરકાંઠા ખેડા દાહોદ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP