GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) સુરસિંહજી ગોહિલ (b) બાલાશંકર કંથારિયા (c) રામનારાયણ પાઠક (d) જમનાશંકર બૂચ 1. કલાપી2. દ્વિરેફ3. લલિત 4. કલાન્ત a-1, b-3. d-2, c-4 c-2, a-1. d-3, b-4 d-4, c-2. b-1, a-3 b-2, c-4, a-3, d-1 a-1, b-3. d-2, c-4 c-2, a-1. d-3, b-4 d-4, c-2. b-1, a-3 b-2, c-4, a-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ખડતલ ખંડેર ધોધ ટેકરો ખડતલ ખંડેર ધોધ ટેકરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 limn→∞[1/x - 1/(ex-1)]= ___ Zero 1/2 1 ના મેળવી શકાય Zero 1/2 1 ના મેળવી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટી(GIFT) નું પૂરું નામ જણાવો. ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેકનોલોજી-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શિયલ ટેક્સ-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેકનોલોજી-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શિયલ ટેક્સ-સીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સાચી જોડણી શોધો. પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાતપ પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાતપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે ? પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP