Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો.
a. પાઘડિયો ગ્રહ
b. સૌથી ચમકતો ગ્રહ
c. ખૂબ જ ઠંડો ગ્રહ
d. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ
1. શનિ
2. યુરેનસ
3. શુક્ર
4. નેપ્ચ્યુન

a-4, b-3, c-2, d-1
d-2, a-3, b-4, c-1
b-3, c-2, a-1, d-4
c-1, a-2, d-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?

₹ 1,610 નુકસાન
₹ 1,620 નફો
નહીં નફો નહીં નુકસાન
₹ 1,620 નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

15000 રૂ.
12000 રૂ.
16000 રૂ.
18000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ

મત્લા
મક્તા
રદીફ
કાફિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP