ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? ચીન રશિયા મોરેશિયસ શ્રીલંકા ચીન રશિયા મોરેશિયસ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાજીરાવ બીજો બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાલાજી બાજીરાવ બાજીરાવ બીજો બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાલાજી બાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 3, 4, 2, 1 3, 1, 2, 4 4, 2, 3, 1 1, 3, 2, 4 3, 4, 2, 1 3, 1, 2, 4 4, 2, 3, 1 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. 1) પાણિનીનું અષ્ટાધ્યાયી 2) પતંજલિનું મહાભાષ્ય 3) વામન અને જ્યાદિત્યનું કશિકા 4) કાત્યાયનનું વર્તિકા 1, 4, 2, 3 1, 3, 4, 2 1, 3, 2, 4 1, 2, 3, 4 1, 4, 2, 3 1, 3, 4, 2 1, 3, 2, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કરવેરા કિલ્લો મિત્ર તિજોરી કરવેરા કિલ્લો મિત્ર તિજોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP