Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ? F અને A A અને E A અને C C અને D F અને A A અને E A અને C C અને D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? ડાયાબીટીસ પાચનતંત્રની બિમારી હૃદયની બિમારી મૂત્રપીંડની બિમારી ડાયાબીટીસ પાચનતંત્રની બિમારી હૃદયની બિમારી મૂત્રપીંડની બિમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇ.પી.કો.ક. 420 શાને લગતી છે ? બિગાડ વિશ્વાસઘાત બદનક્ષી ઠગાઇ બિગાડ વિશ્વાસઘાત બદનક્ષી ઠગાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો પ્રમુખશાહી પદ્ધતિ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો પ્રમુખશાહી પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 160 40 169 39 160 40 169 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ? સવિનય કાનુનભંગ ચળવળ સ્વદેશી ચળવળ ‘ભારત છોડો’ ચળવળ અસહકાર આંદોલન સવિનય કાનુનભંગ ચળવળ સ્વદેશી ચળવળ ‘ભારત છોડો’ ચળવળ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP