Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 3 2 6 4 3 2 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ મંગલમ્ અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. દૂરથી બધું સુંદર દેખાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ડુંગરા નજીકથી ન જોવાય નજીકથી સુંદરતા જ દેખાય દૂરથી બધું સુંદર દેખાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ડુંગરા નજીકથી ન જોવાય નજીકથી સુંદરતા જ દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 6 ના અવયવીઓના ગણ ___ ગણ છે. એકાકી અનન્ત સાન્ત ખાલી એકાકી અનન્ત સાન્ત ખાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? જીમ કોર્બેટ ગિજુભાઈ બધેકા રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી જીમ કોર્બેટ ગિજુભાઈ બધેકા રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP