GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD....Z માં ડાબી બાજુના છેડેથી 18મા અને જમણી બાજુના છેડેથી દસમા મૂળાક્ષરની બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે ?

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં
કોઈ મૂળાક્ષર નહીં
S
P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંર્વેદનશીલ અને જોખમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?

જયંતિ દલાલ
કવિ કલાપી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રગીતની આખી ધૂન રચનાને પૂરી કરવામાં આશરે કેટલો સમય લાગે છે ?

52 સેકન્ડ
47 સેકન્ડ
આપેલ પૈકી એક પણ નહીં
58 સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
અલંકારનો પ્રકાર વિકપમાંથી શોધો :
મારા ભાઈનું બારમું પતી ગયું.

વ્યતિરેક
ઉપમા
શ્લેષ
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP