કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? દક્ષિણ રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે પૂર્વોત્તર રેલવે દક્ષિણ રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે પૂર્વોત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે NTPC સાથે ભાગીદારીમં 800 મેગાવૉટના અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી ? હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? હાર્દિક પંડ્યા શિખર ધવન રોહીત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડ્યા શિખર ધવન રોહીત શર્મા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ? જાપાન UK UAE અમેરિકા જાપાન UK UAE અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કઈ IIT ટેમ્પર- પ્રુફ સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવી રહી છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT ખડગપુર IIT કાનપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT ખડગપુર IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) બેંગકોકમાં આયોજિત એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? આઠમો ત્રીજો પાંચમો ચોથો આઠમો ત્રીજો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP