કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં જય શાહનો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ક્યા વર્ષ સુધી લંબાવાયો ?

વર્ષ 2024
વર્ષ 2028
વર્ષ 2032
વર્ષ 2035

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.
આપેલ પૈકી એક પણ નહીં
ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના પ્રવાસન વિભાગે 24X7 વ્હોટ્સએપ ચેટબોટ 'માયા' લૉન્ચ કર્યું ?

મધ્યપ્રદેશ
કેરળ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ?

લખનૌ
મુંબઈ
ચંદીગઢ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?

ભૂપેન્દ્ર પટેલ
હર્ષ સંઘવી
જીતુ વાઘાણી
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP