વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના કયા પ્રથમ રાજ્યએ ઈન્ટરનેટ ઉપલબ્ધિને (Access to internet)મૂળભૂત માનવ હક્ક તરીકે જાહેર કર્યો છે ? પંજાબ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ પંજાબ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કયારે થઈ હતી ? 29 oct. 2016 28 oct. 2016 26 oct 2015 27 oct. 2015 29 oct. 2016 28 oct. 2016 26 oct 2015 27 oct. 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળ પર મિથેનની હાજરી શું સૂચવશે ? લાલ માટી પાછળનું રહસ્ય મંગળ પર ખનિજોની પ્રચૂરતા ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી મંગળ પર પાણીના પુરાવા લાલ માટી પાછળનું રહસ્ય મંગળ પર ખનિજોની પ્રચૂરતા ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી મંગળ પર પાણીના પુરાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કોર્પિયન વર્ગ(Scorpion Class)સબમરિન કયા દેશની મદદથી પ્રોજેક્ટ 751 હેઠળ વિકસાવવામાં આવી રહી છે ? જાપાન ફાન્સ રશિયા ઈટલી જાપાન ફાન્સ રશિયા ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતર મહાદ્રિપીય મિસાઇલ(Intercontinental missile) વિશે ખરા વિધાનો પસંદ કરો. અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે. અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ અને વિકિરણ સવલતોનું નિયમન અને સુરક્ષાના કાર્યો ભારત સરકારના 1983માં ઊભો કરાયેલો કયો વિભાગ કરે છે ? ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL) ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC) ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL) ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP