કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ AI પ્રોસિક્યુટર વિકસિત કર્યું ? ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? મેઘાલય ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ? પશ્ચિમ બંગાળ ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) શક્તિ ક્રિમિનલ લૉઝ બિલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે અશ્મિભૂત ઇંધણ દ્વારા કેટલા ટકા વિદ્યુત ઉત્પાદનની ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે ? 50% 30% 44% 40% 50% 30% 44% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત INX અને LuxSE ચર્ચામાં હતાં તે શું છે ? મેરિગોલ્ડની નવી પ્રજાતિ ગ્રીન બોન્ડ ફ્રિગેટ જહાજો ચોખાની જાતો મેરિગોલ્ડની નવી પ્રજાતિ ગ્રીન બોન્ડ ફ્રિગેટ જહાજો ચોખાની જાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP