સંસ્થા (Organization)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)નું વડુમથક ક્યા આવેલું છે ?

બીજિંગ
શાંઘાઈ
મનિલા
ઢાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વિશ્વબેંકનું 189 મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે ?

નાઇજીરીયા
સ્પેન
ભારત
નોરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટિસેકટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC)નું વડુમથક ક્યા આવેલું છે ?

ઢાકા
નાઈ પી તાવ
કોલંબો
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP