Talati Practice MCQ Part - 5
___ એક્ષટર્નલ સ્ટોરેજ ઉપકરણ છે ?

રેમ
ટેપ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

ગુજરાતી
સંસ્કૃત
મરાઠી
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'સંતુ, માંડણ, ગોબર’ કઈ કૃતિના પાત્રો છે ?

આગગાડી
લીલુડી ધરતી
અશ્રુધર
જક્ષણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP