કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ (ANIC) કઈ સંસ્થા/મંત્રાલયની પહેલ છે ? AICTE નીતિ આયોગ ICMR વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય AICTE નીતિ આયોગ ICMR વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Educaton Day) ક્યારે મનાવાય છે ? 10 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 11 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? આપેલ બંને એક પણ નહીં રાજસ્થાની હિન્દી આપેલ બંને એક પણ નહીં રાજસ્થાની હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ? તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર, ક્યો દેશ ચીન બાદ વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ સ્ટીલનો ઉત્પાદક દેશ બન્યો ? ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ ભારત ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારત ક્યા દેશની વાયુસેના સાથે ગરૂડ VI દ્વિપક્ષીય અભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP