કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી હતી ? દક્ષિણ કોરિયા મલેશિયા ફિલીપાઇન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા મલેશિયા ફિલીપાઇન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1. સુંદરવન વેટલેન્ડ 2. ચિલ્કા સરોવર3. સાંભર સરોવર 4. કેવલાદેવ નેશનલ પાર્ક 2,4 1,3 3,4 1,2 2,4 1,3 3,4 1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ? વડોદરા ધોલેરા અમદાવાદ ધોરડો વડોદરા ધોલેરા અમદાવાદ ધોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ? ૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ ૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય ૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ માત્ર ૧,૨ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 27 નવેમ્બર 26 નવેમ્બર 24 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 24 નવેમ્બર 25 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP