Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

વાયદા બજાર ચલાવવું
ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું
શોપિંગ મોલને મંજૂરી આપવી
ખેત પેદાશો માટે કાયદો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

સુગંધ ફેલાવવી
પીવું
બહાર જવું
ફરીવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ?

સાબરકાંઠા
ગીર સોમનાથ
અમદાવાદ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ?

25%
50%
30%
75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો.
1) પારકી આશ સદા નિરાશ
2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું
3) માગ્યા કરતાં મરવું ભલું
4) વિશ્વાસે વહાણ ચાલે
P) માગ્યા વિના માય ન પીરસે
Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય
R) વાડ વગર વેલો ન ચઢે
S) નસીબ ચાર ડગલાં આગળ

1-S, 2-Q, 3-P, 4-R
1-R 2-S, 3-P. 4-Q
1-Q, 2-R, 3-S, 4-P
1-S, 2-R, 3-P, 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP