કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ASSOCHAMનો મોસ્ટ ડિપેન્ડેબલ પબ્લિક સેક્ટર ઈન ઈન્ડિયાનો પુરસ્કાર કઈ PSUએ જીત્યો ? ONGC NTPC કોલ ઈન્ડિયા લિ. BPCL ONGC NTPC કોલ ઈન્ડિયા લિ. BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) એશિયન ગેમ્સ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? ચીન ભારત ઓસ્ટ્રેલિયા રશિયા ચીન ભારત ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને ભારતની પ્રથમ OECM (અધર ઈફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ) સાઈટ ઘોષિત કરાઈ ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) હેલ્થ સ્ટાર રેટિંગ ક્યા સંગઠનની પહેલ છે ? FSSAI NABARD NITI આયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FSSAI NABARD NITI આયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP