વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ASTROSAT વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો. PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો. આપેલ તમામ અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત. તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે. PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો. આપેલ તમામ અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત. તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ખરા વિધાનો ચકાસો. ‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે. "અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે. "અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે ? ચાર્લ્સ ડ્યુક નીલ આર્મસ્ટ્રોંગ એલન બીન એડગર મિશેલ ચાર્લ્સ ડ્યુક નીલ આર્મસ્ટ્રોંગ એલન બીન એડગર મિશેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1988માં ભારતે કયા દેશ સાથે પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ ઉપર હુમલો નહી કરવાના કરાર ઉપર સહી કરી છે ? યુ.એસ.એ. પાકિસ્તાન રશિયા ચીન યુ.એસ.એ. પાકિસ્તાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) TRAIની સ્થાપના ક્યારે થઈ હતી ? 1982 1997 1992 2000 1982 1997 1992 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP