કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) એશિયન ટ્રેક સાયક્લિંગ ચેમ્પિયનશિપ (ATCC) 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ બંને NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કઈ સંસ્થા 'અગ્નિવીર' માટે કૌશલ્ય આધારિત સ્નાતક ડિગ્રી કાર્યક્રમ શરૂ કરશે ? JNU IGNOU GTU DRDO JNU IGNOU GTU DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ? ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ભારત ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ UN સમક્ષ ક્યા દેશે મુક્યો હતો ? અમેરિકા ભારત જાપાન ચીન અમેરિકા ભારત જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP