વિશ્વની ભૂગોળ (Geography of the world) બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે ? ટાઈગ્રીસ હડસન સીયાન થેમ્સ ટાઈગ્રીસ હડસન સીયાન થેમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કઈ નદી ચીનની દિલગીરી તરીકે પણ જાણીતી બની છે ? હોઆંગહો હાંગો સુઆંગહો મિસસિપિ હોઆંગહો હાંગો સુઆંગહો મિસસિપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જાપાનનું બીજું નામ શું છે ? ઘાના નિપોન ફોરમાસા બર્મા ઘાના નિપોન ફોરમાસા બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ? ટર્શરી (Tertiary) પ્લિસ્ટોસીન (Pleistocene) જુરાસિક (Jurassic) ક્રિટેશસ (Cretaceous) ટર્શરી (Tertiary) પ્લિસ્ટોસીન (Pleistocene) જુરાસિક (Jurassic) ક્રિટેશસ (Cretaceous) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી કયું પ્રાણી ઠંડા પ્રદેશનું પ્રાણી નથી ? કેરિબુ રેકુન હેરીંગ સેબલ કેરિબુ રેકુન હેરીંગ સેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP