સંસ્થા (Organization) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) કઈ સંસ્થાના સ્થાપના દિવસે વર્ષ 2021ના શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ જાહેર કરાયા ? ISRO NITI આયોગ CSIR DRDO ISRO NITI આયોગ CSIR DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ? બેંગલુરુ ભોપાલ દિલ્હી અમદાવાદ બેંગલુરુ ભોપાલ દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ? ટોકયો (જાપાન) લંડન (ઈંગ્લેન્ડ) પેરિસ (ફ્રાન્સ) રોમ (ઈટાલી) ટોકયો (જાપાન) લંડન (ઈંગ્લેન્ડ) પેરિસ (ફ્રાન્સ) રોમ (ઈટાલી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) યુનેસ્કોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષ તરીકે ઉજવ્યો હતો ? 1972 1970 1982 1980 1972 1970 1982 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1946 વર્ષ 1944 વર્ષ 1950 વર્ષ 1955 વર્ષ 1946 વર્ષ 1944 વર્ષ 1950 વર્ષ 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP