ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ભગવતીકુમાર શર્મા માટે કયું વિધાન ખોટું છે ?
1. તેમની પ્રથમ કવિતા ગાંધીજીની મૃત્યુની ઘટના અંગેની હતી.
2. તેઓ અમદાવાદના 'ગુજરાત મિત્ર' દૈનિકમાં તંત્રી વિભાગમાં જોડાયા હતા.
3. તેમણે અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ફક્ત 1,3
ફક્ત 1,2
ફક્ત 1
ફક્ત 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
1. રા.વિ.પાઠક
2. નટવરલાલ પંડ્યા
3. ત્રિભુવનદાસ લુહાર
4. ગૌરીશંકર જોષી
અ. ધૂમકેતુ
બ. સુંદરમ્
ક. સ્વૈરવિહારી
ડ. ઉશનસ્

1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-ક, 2-ડ, 3-અ, 4-બ
1-અ, 2-બ, 3-ક, 4-ડ
1-ક, 2-ડ, 3-બ, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ?

રાજેન્દ્ર શુકલ
પિતાંબર પટેલ
શ્યામ બાબુ
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP