કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કયા રાજ્ય /રાજ્યોમાં આદિજાતિ કલ્યાણ કેન્દ્રનો પ્રારંભ કર્યો ?1. મહારાષ્ટ્ર2. આસામ3. ત્રિપુરા4. ઝારખંડ 2,3 1,3 1,2,3,4 1,4 2,3 1,3 1,2,3,4 1,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ? તેલંગાણા હરિયાણા આપેલ માંથી કોઈ પણ નહીં આપેલ પૈકી બંને તેલંગાણા હરિયાણા આપેલ માંથી કોઈ પણ નહીં આપેલ પૈકી બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા શહેરમાં આવેલી છે ? અમદાવાદ બેંગાલુરુ પુણે જામનગર અમદાવાદ બેંગાલુરુ પુણે જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કચ્છના ખાવડા ખાતે નિર્માણ પામનારા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા કેટલી હશે ? 20 GW 200 GW 300 GW 30 GW 20 GW 200 GW 300 GW 30 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો છે ? 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસેલ કર્ણકલતા બરુઆ ક્યાથી કમિશન કરવામાં આવી ? વિશાખાપટનમ કોચી કોલકત્તા જામનગર વિશાખાપટનમ કોચી કોલકત્તા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP