કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈલેક્ટ્રિક મોબિલિટી' વિષય અંતર્ગત BRICS નેટવર્ક યુનિવર્સિટીના સંમેલનની આભાસી મેરબાની કરી ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT રુડકી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT રુડકી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) CNIEના રિપોર્ટ પ્રમાણે કોરોના ની બીજી લહેર દરમ્યાન કેટલા લોકો બે રોજગાર થયા છે ? 1 કરોડ થી વધુ 90 લાખ 70 લાખ 80 લાખ 1 કરોડ થી વધુ 90 લાખ 70 લાખ 80 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 'ગ્લોબલ પેન્ડેમિક રડાર' નામક આંતરરાષ્ટ્રીય પેથોજન્સ દેખરેખ નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા દેશે WHO સાથે સહયોગ કર્યો ? યુનાઈટેડ કિંગ્ડમ કોરિયા ગણરાજ્ય અમેરિકા ભારત યુનાઈટેડ કિંગ્ડમ કોરિયા ગણરાજ્ય અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ? સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈઝરાયેલ ઈરાન સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈઝરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. ઓલમ્પિક સમિતિની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1894 વર્ષ 1885 વર્ષ 1994 વર્ષ 1945 વર્ષ 1894 વર્ષ 1885 વર્ષ 1994 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? ચેન્નઈ પુણે અમદાવાદ લખનઉ ચેન્નઈ પુણે અમદાવાદ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP