વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) C DACની સ્થાપના ક્યારે થઈ હતી ? 1984 1988 1995 1991 1984 1988 1995 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરોએ ઐતિહાસિક મિશન ___ દ્વારા એક સાથે 104 ઉપગ્રહોને પ્રસ્થાપીત કરીને વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. GSLV - F 06 GSLV - D 06 PSLV - D 36 PSLV - C 37 GSLV - F 06 GSLV - D 06 PSLV - D 36 PSLV - C 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના – 1 ઉપગ્રહ વિશે નીચેના પૈકી કયું વિધાન /વિધાનો સાચા છે ? તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSLV mk-3 વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં GSAT 6 ને GSLV mk3 દ્વારા સફળ રીતે પ્રસ્થાપિત કરાયેલ છે. ભારત દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી ક્રયોજેનિક એન્જિન CE 20 નો તેમાં ઉપયોગ થાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં GSAT 6 ને GSLV mk3 દ્વારા સફળ રીતે પ્રસ્થાપિત કરાયેલ છે. ભારત દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી ક્રયોજેનિક એન્જિન CE 20 નો તેમાં ઉપયોગ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) Reusable Launch Vehicle (RLV) ને સંપૂર્ણ સફળ થવા માટે કેટલા તબક્કાઓમાંથી પસાર થવું પડે ? 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ? આઈ.એન.એસ. વીરશક્તિ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. કોલકાતા આઈ.એન.એસ. વીરશક્તિ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP