વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે C-DAC એ એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ ___ છે. મેઘદૂત મેઘરાજ બરખા બાદલ મેઘદૂત મેઘરાજ બરખા બાદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ બંને તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ પૈકી કોઈ નહીં એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ બંને તે એક રેડિયો ટેલિસ્કોપ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તમિલનાડુમાં કૂડનકુલમ પરમાણું ઊર્જા પ્લાન્ટ ___ સાથેના સહયોગથી બંધાયેલો છે. વેસ્ટીંગ હાઉસ અરેવા ROSATOM તોશિબા વેસ્ટીંગ હાઉસ અરેવા ROSATOM તોશિબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ? ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'જ્ઞાનસેતુ' શું છે ? વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે. સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે. દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે. જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે. વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે. સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે. દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે. જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? ફ્રાંસ યુ.એસ.એ. યુ.કે. કેનેડા ફ્રાંસ યુ.એસ.એ. યુ.કે. કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP