શ્રેણી
આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો.
5, 8, 11, 14, ......., 320

106 મુ
104 મુ
105 મુ
64 મુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શ્રેણી
ગુણોત્તર શ્રેણીના શ્રેઢી સૂત્ર ૫૨થી તેનું શ્રેણી સૂત્ર જણાવો.

Tn = Sn + Sn - 1
Tn + 1 = Sn + 1 - Sn - 1
Tn + 1 = Sn + 1 - Sn
Tn = Sn + 1 - Sn

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP