કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં CBSE બોર્ડે કઈ કંપનીની સહાયતાથી વિદ્યાર્થીઓ માટે કોડિંગ /પ્રોગ્રામિંગને એક વિષય તરીકે રજૂ કર્યો છે ? એપલ IBM ગૂગલ માઈક્રોસોફ્ટ એપલ IBM ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા સ્થળે પુનર્નિર્મિત મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા નૈરોબી યુનિવર્સિટી, કેન્યા ખલીફા યુનિવર્સિટી, UAE કુવૈત યુનિવર્સિટી, કુવૈત કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા નૈરોબી યુનિવર્સિટી, કેન્યા ખલીફા યુનિવર્સિટી, UAE કુવૈત યુનિવર્સિટી, કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી સ્થાપિત કરવાની ઘોષણા કરી ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં BRICS ગ્રીન હાઈડ્રોજન સમિટની મેજબાની ભારતની કઈ સંસ્થાએ કરી હતી ? DRDO IOC ONGC NTPC DRDO IOC ONGC NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? એક પણ નહીં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP