કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરિટી ઓફ ઈન્ડિયા (CEA) દ્વારા પ્રકાશિત યાદી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે સૌથી સારું પ્રદર્શન કરનારી વિદ્યુત ઉત્પાદન કંપની કઈ છે ? મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સુગંધિત ચોખા નાગરી દુબરાજને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયું ? ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. એક પણ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. એક પણ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ Lake Develpment Programme જારી કર્યો ? કર્ણાટક તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNDP WMO UNEP UNICEF UNDP WMO UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) G20 સાયન્સ સમિટ ઓન ક્લીન એનર્જી ફોર ગ્રીનર ફ્યુચર ક્યા યોજાશે ? બિહાર હરિયાણા ત્રિપુરા રાજસ્થાન બિહાર હરિયાણા ત્રિપુરા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP