કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજીવ મિતલ સંજય ચંદર રવિન્દ્ર ગુપ્તા વિનય કુમાર ત્રિપાઠી સંજીવ મિતલ સંજય ચંદર રવિન્દ્ર ગુપ્તા વિનય કુમાર ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યું/ક્યા પોર્ટલ આયુષ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? SAHI આપેલ તમામ AMAR CTRI SAHI આપેલ તમામ AMAR CTRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમી (IGRUA) ક્યા રાજ્યમાં સ્થિત છે ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત કઈ ખેત પેદાશનો વિશ્વનું સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો ? ગુલાબ શેરડી ઘઉં કાકડી ગુલાબ શેરડી ઘઉં કાકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ? મલેશિયા બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન મલેશિયા બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP