સંસ્થા (Organization) CHOGM એટલે શું ? કોમન હોલીડે ઓન ગવર્મેન્ટ મની ચેરમેન ઓર જનરલ મેનેજર આમાંનું કશું નહીં કોમનવેલ્થ હેડઝ ઓફ ગવર્મેન્ટ મિટીંગ કોમન હોલીડે ઓન ગવર્મેન્ટ મની ચેરમેન ઓર જનરલ મેનેજર આમાંનું કશું નહીં કોમનવેલ્થ હેડઝ ઓફ ગવર્મેન્ટ મિટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) પ્રાથમિક શિક્ષણ બધાને પહોંચે તેવું કાર્ય નીચેનામાંથી કોણ કરે છે ? ડબલ્યુ.એચ.ઓ. યુનિસેફ યુનોની મહાસભા યુનેસ્કો ડબલ્યુ.એચ.ઓ. યુનિસેફ યુનોની મહાસભા યુનેસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિશ્વબેંકનું 189 મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે ? નોરું ભારત સ્પેન નાઇજીરીયા નોરું ભારત સ્પેન નાઇજીરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચેના પૈકી કયો દેશ BIMSTEC નો સભ્ય નથી ? ભૂતાન મલેશિયા શ્રીલંકા થાઇલેન્ડ ભૂતાન મલેશિયા શ્રીલંકા થાઇલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે ? ભારત - નેપાળ વેપાર સંધિ ભારત - શ્રીલંકા સંધિ ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધિ ભારત - યુ.એસ. પરમાણુ સંધિ ભારત - નેપાળ વેપાર સંધિ ભારત - શ્રીલંકા સંધિ ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધિ ભારત - યુ.એસ. પરમાણુ સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ઈન્ટરપોલની સ્થાપના ક્યારે થઈ હતી ? 1951 1918 1923 1945 1951 1918 1923 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP