કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા વિકસિત ભારતનું પ્રથમ મોબાઇલ CNG ડિસ્પેન્સિગ યુનિટ લૉન્ચ કરવામાં આવ્યું ? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) પેટ્રોનેટ LNG મહાનગર ગેસ લિ.(MNGL) અદાણી ગેસ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) પેટ્રોનેટ LNG મહાનગર ગેસ લિ.(MNGL) અદાણી ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં ઊર્જા સંરક્ષણ અધિનિયમ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો(BEE) દ્વારા કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો. વર્ષ 2002 વર્ષ 2001 વર્ષ 2000 વર્ષ 2003 વર્ષ 2002 વર્ષ 2001 વર્ષ 2000 વર્ષ 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પર તાજેતરમાં ઉદ્યોગો અને વિક્રેતાઓ માટે RTGS સેવા 24/7 રજૂ કરવામાં આવી છે ? ગૂગલ પે ભીમ ફોન પે Paytm ગૂગલ પે ભીમ ફોન પે Paytm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગ્રીન વેક્સિન' ઉત્પાદન કરનારી વિશ્વની પ્રથમ કંપની કઈ બનશે ? સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ફાઈઝર ઝાયડસ કેડિલા જોન્સન & જોન્સન સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ફાઈઝર ઝાયડસ કેડિલા જોન્સન & જોન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ? સપ્રુ સમિતિ માલવિયા સમિતિ મેકોલે સમિતિ બટલર સમિતિ સપ્રુ સમિતિ માલવિયા સમિતિ મેકોલે સમિતિ બટલર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' મુજબ કયું રાજ્ય ટોચ પર રહ્યું હતું ? ઓડીશા ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડીશા ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP