કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન સસ્ટેનેબલ લેન્ડ મેનેજમેન્ટ (CoE-SLM)નું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? પટના શિમલા દેહરાદૂન ધર્મશાલા પટના શિમલા દેહરાદૂન ધર્મશાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? મધ્ય પ્રદેશ કેરળ તેલંગાણા તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ તેલંગાણા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? ઑસ્ટ્રેલિયા જર્મની UK USA ઑસ્ટ્રેલિયા જર્મની UK USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સંપૂર્ણપણે ઈ-ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ગોવા તેલંગાણા ઉત્તરાખંડ કેરળ ગોવા તેલંગાણા ઉત્તરાખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ ઍકૅડમી (IIFA) 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોણે જીત્યો ? રણબીર કપૂર અજય દેવગણ ઋત્વિક રોશન અક્ષયકુમાર રણબીર કપૂર અજય દેવગણ ઋત્વિક રોશન અક્ષયકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP