કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ભારતના પ્રથમ મત્સ્ય વ્યવસાય ઇન્ક્યુબેટર 'LINAC-NCDC Fisheries Business Incubation Centre' (LIFIC)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું છે ?

કોલકતા
મુંબઈ
વેળાવદર
ગુરૂગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA)માં સામેલ થનારો 101મો દેશ ક્યો બન્યો ?

ઈઝરાયેલ
વેનેઝુએલા
અમેરિકા
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2020 તરીકે લોકડાઉન શબ્દ ઘોષિત કર્યો હતો.
ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2021 તરીકે વેક્સ(Vax) શબ્દ ઘોષિત કર્યો.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP