કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના કેટલા વર્ષ પુરા થયા છે ?

5 વર્ષ
8 વર્ષ
7 વર્ષ
12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતે તાજેતરમાં કયા દેશ સાથે દરિયાઈ કવાયત હાથ ધરી હતી ?

ઓમાન
બાંગ્લાદેશ
વિયેતનામ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP