કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગોવા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 110 કરોડ 102 કરોડ 96 કરોડ 85 કરોડ 110 કરોડ 102 કરોડ 96 કરોડ 85 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ? GSLV-V10 GSLV-G10 GSLV-P10 GSLV-F10 GSLV-V10 GSLV-G10 GSLV-P10 GSLV-F10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો ? જૂનાગઢ ગીર સોમનાથ મોરબી અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ મોરબી અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? લદાખ ત્રિપુરા મણિપુર લક્ષદ્વીપ લદાખ ત્રિપુરા મણિપુર લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP