કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં દર વર્ષે આયોજિત થતા 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ' COVID-19 મહામારીને કારણે રદ કરાયો ?

મેઘાલય
નાગાલેન્ડ
આસામ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં દિલ્હીમાં 'જન રસોઇ' કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કોણે કરી છે ?

મનીષ સિસોદિયા
અરવિંદ કેજરીવાલ
આમાંથી કોઈ નહિ
ગૌતમ ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દિપડા બચાવ અને પુનર્વસન માટે ગુજરાતના PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) અંતર્ગત દીપડાઓને જુનાગઢથી ક્યાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા ?

કચ્છ
સુરત
અમદાવાદ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP