ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 178 કલમ 159 કલમ 128 કલમ 137 કલમ 178 કલમ 159 કલમ 128 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ? કલમ 165 કલમ 178 કલમ 130 કલમ 137 કલમ 165 કલમ 178 કલમ 130 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલ મંડળી આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઈન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નીમી શકે છે ? કલમ 315 કલમ 320 કલમ 305 કલમ 301 કલમ 315 કલમ 320 કલમ 305 કલમ 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? વાર્ષિક પાલીક રોજિંદા માસિક વાર્ષિક પાલીક રોજિંદા માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 133 કલમ 143 કલમ 167 કલમ 178 કલમ 133 કલમ 143 કલમ 167 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ? પ્રકરણ 7 પ્રકરણ 10 પ્રકરણ 8 પ્રકરણ 11 પ્રકરણ 7 પ્રકરણ 10 પ્રકરણ 8 પ્રકરણ 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP