ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 178 કલમ 162 કલમ 142 કલમ 154 કલમ 178 કલમ 162 કલમ 142 કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 167 કલમ 197 કલમ 183 કલમ 217 કલમ 167 કલમ 197 કલમ 183 કલમ 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 167 કલમ 187 કલમ 197 કલમ 199 કલમ 167 કલમ 187 કલમ 197 કલમ 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 6 મહિના 3 મહિના 12 મહિના 9 મહિના 6 મહિના 3 મહિના 12 મહિના 9 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ? કલમ 165 કલમ 137 કલમ 130 કલમ 178 કલમ 165 કલમ 137 કલમ 130 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ? કલમ 170 કલમ 130 કલમ 117 કલમ 145 કલમ 170 કલમ 130 કલમ 117 કલમ 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP