Talati Practice MCQ Part - 1
CSO નું વડું મથક ક્યાં આવેલું છે ?

ચેન્નઈ
અમદાવાદ
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
8 મજૂર પ્રતિદિન 9 કલાક કામ કરે તો 18 મીટર લાંબી 2 મીટર પહોળી અને 12 મીટર ઊંચી દિવાલ 10 દિવસમાં બનાવે છે. જો 6 કલાક પ્રતિદિન કામ કરે તો 32 મીટર લાંબી, 3 મીટર પહોળી અને 9 મીટર ઊંચી દિવાલ 8 દિવસમાં કેટલા મજૂર દ્વારા બનાવી શકાય ?

16
10
30
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ય' વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં ક્યા ક્રમે આવે છે ?

ધ અને પ વચ્ચે
ક્ષ અને જ્ઞ વચ્ચે
ધ અને વ વચ્ચે
ઠ અને ત વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુ. 256 - 263
અ.નુ. 269 – 279
અનુ. 233 - 245
અનુ. 245 - 255

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
26 જાન્યુઆરી, 2006 થી 23 સપ્ટેમ્બર, 2006 (બંને દિવસને ધ્યાનમાં લેવા) સુધી દિવસોની સંખ્યા કેટલી થાય ?

214
241
251
249

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP