Talati Practice MCQ Part - 3
નીચેના વાક્યમાંથી નિપાત શોધો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

માત્ર
દસ
તમારે
વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવોઃ– રેખા ભાવિકને ખવડાવીને ખાય છે.

સામાન્ય કૃદંત
વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ?

આંખ
યકૃત
ગળુ
ઘૂંટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP