Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Δ ABC માં m ∠B = 90 તથા AB = 20, AC = 29 હોય તો Δ ABC ના અંતઃવૃતની ત્રિજ્યા કેટલી થાય ? 4 5 6 14.5 4 5 6 14.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંયોજકનો પ્રકાર લખો : તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. પરિણામવાચક શરતવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ; શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. દોહરો અનુષ્ટુપ હરિગીત ચોપાઈ દોહરો અનુષ્ટુપ હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District For a better future, we ___ our forests. may conserve must conserve cut conserve may conserve must conserve cut conserve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP