GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

સંત કબીર
મહારાજ સયાજીરાવ ગાયકવાડ
ડો. ભીમરાવ આંબેડકર
ડૉ. સવિતા આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કટ/કોપી કરેલી માહિતીને કામચલાઉ ધોરણે સંગ્રહ કરતા પ્રોગ્રામને શું કહે છે ?

ક્લિપ મેપ
ક્લિપ સ્ટોરેજ
ક્લિપ ઈન્ફો
ક્લિપ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?

ખોટ 3 (19 / 27) %
નફો 3 (14 / 27) %
નફો 8 %
ખોટ 8 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP