ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Development as Freedom' ના લેખક કોણ છે ? ડૉ. મનમોહન સિંહ સી. રંગરાજન રઘુરામ રાજન અમર્ત્ય સેન ડૉ. મનમોહન સિંહ સી. રંગરાજન રઘુરામ રાજન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયો કરવેરો ભરવાની ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ? વ્યક્તિગત આવકવેરો સપ્રમાણ વેચાણવેરો હાઈવે ટોલટેક્સ સિગરેટસ ઉપરની આબકારી જકાત વ્યક્તિગત આવકવેરો સપ્રમાણ વેચાણવેરો હાઈવે ટોલટેક્સ સિગરેટસ ઉપરની આબકારી જકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? દસમી યોજના (2002-07) અગિયારમી યોજના (2007-12) આઠમી યોજના (1992-97) નવમી યોજના (1997-2002) દસમી યોજના (2002-07) અગિયારમી યોજના (2007-12) આઠમી યોજના (1992-97) નવમી યોજના (1997-2002) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટાટા આર્યન સ્ટીલ કંપની (TISCO) ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ? 1927 1987 1915 1907 1927 1987 1915 1907 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં મત્સ્યઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે ? લાલક્રાંતિ મત્સ્યદન નીલક્રાંતિ જળક્રાંતિ લાલક્રાંતિ મત્સ્યદન નીલક્રાંતિ જળક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જમીન મહેસુલ અંગે એંડરસનના બનાવેલ નિયમો – બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ–1921 ની સામે નવા નિયમો કયારથી લાગુ કરવામાં આવ્યા છે ? 1965 1972 1967 1970 1965 1972 1967 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP