બાયોલોજી (Biology) કોષરસમાં DNAનું સ્વયંજનન આ તબક્કામાં થાય છે. S તબક્કો G2 G1 ભાજનાવસ્થા S તબક્કો G2 G1 ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસિડિયાનો સમાવેશ શેમાં થાય છે ? શીર્ષમેરુદંડી અમેરુદંડી પુચ્છમેરુદંડી પૃષ્ઠવંશી શીર્ષમેરુદંડી અમેરુદંડી પુચ્છમેરુદંડી પૃષ્ઠવંશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? વિર્શોવ રોબર્ટ હૂક રોબર્ટ બ્રાઉન સ્લીડન- શ્વૉન વિર્શોવ રોબર્ટ હૂક રોબર્ટ બ્રાઉન સ્લીડન- શ્વૉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્યા સમુદાયનાં પ્રાણીઓ અંગસ્તરીય આયોજન ધરાવે છે ? મેરુદંડી પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ મેરુદંડી પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કાઈટીન કોની કોષદીવાલમાં રહેલું છે ? લીલ બૅક્ટેરિયા યીસ્ટ ફૂગ લીલ બૅક્ટેરિયા યીસ્ટ ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP