Talati Practice MCQ Part - 6
કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ?

મોઢેરા
રામપર વેકરા
વૌઠા
વરાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો છે ?

સિદ્ધરાજ જયસિંહ
રાજા સંપ્રતિ
કુમારપાળ
વિશળદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP